Samas Gujarati Vyakaran Samas Gujarati Grammar Vyakaran:- જુદા-જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહેવાય છે. જે નવું પદ રચાય છે તેને સમસ્ત પદ કે સામાસિક પદ પણ કહે છે. જો શબ્દોની...